best news portal development company in india

શેઠ કે.ટી હાઇસ્કૂલ ખેડબ્રહ્મા માં સાબરકાંઠા જીલ્લા નો કલા મહાકુંભ-૨૦૨૫ યોજાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા

શેઠ કે.ટી હાઇસ્કૂલ ખેડબ્રહ્મા માં સાબરકાંઠા જીલ્લા નો કલા મહાકુંભ-૨૦૨૫ યોજાયો

શેઠ કે.ટી હાઇસ્કૂલ ખેડબ્રહ્મા માં ખાતે આજરોજ સાબરકાંઠા જીલ્લા નો
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર  પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી સાબરકાંઠા જીલ્લા આયોજિત જિલ્લા કક્ષા નો કલામહાકુંભ તા-૧૯/૦૮/૨૦૨૫ ના રોજ શેઠ· કે.ટી હાઇસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ જેમાં કુલ ૨૩ ઇવેન્ટ માં અલગ અલગ વય જૂથ ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી 59 વર્ષ ના કુલ અંદાજીત ૨૨૦૦ સ્પર્ધકોઓ એ ભાગ લીધેલ હતો .આ પ્રસંગે શેઠ.કે.ટી હાઇસ્કૂલ ના કા.પ્રમુખ કનુભાઈ પટેલ,શેઠ કે.ટી હાઇસ્કૂલ ના મંત્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી આશાબેન પટેલ,યુવા વિકાસ અધિકારી રાકેશભાઈ ચૌધરી, આચાર્ય વિભાષભાઈ રાવલ તથા કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય તથા સાબરકાંઠા જીલ્લા શિક્ષણસમિતિ ચેરમન હિમાંશુ નિનામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શેઠ.કે.ટી હાઇસ્કૂલ ઉ.માં.વિભાગ તથા માધ્યમિક વિભાગ ના સુપરવાઈઝર આર.એ.ચૌહાણ તથા પી.જી.પટેલ અને તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई