best news portal development company in india

ચુંટાયેલ સદસ્યો અને પરીવાર જ જો જાહેર મા દબાણ કરશે તો  દબાણ કોણ અને અન્ય ના દબાણ દુર કરશે 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ચુંટાયેલ સદસ્યો અને પરીવાર જ જો જાહેર મા દબાણ કરશે તો  દબાણ કોણ અને અન્ય ના દબાણ દુર કરશે

ખેડબ્રહ્મા જુના રોડ પરના દબાણો તારીખ 11 11 2025 ના રોજ સીટી સર્વે વિભાગ દ્વારા અને નગરપાલિકા કર્મચારીઓ જોડે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ સરદાર ચોક ખાતે કેટલાક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને તેઓના પરિવાર દ્વારા જાહેરમાં દબાણ કરી અને બેઠા છે તેઓનું દબાણ કોણ દૂર કરશે શું આ પ્રોટોકોલ નો ભંગ નથી ચૂંટાયેલા સદસ્ય ના પરિવાર દ્વારા નગરપાલિકામાં પોતાનું સ્વાર્થ માટે બીલો રજૂ કરે છે કેટલા અંશે વ્યાજબી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई