ચુંટાયેલ સદસ્યો અને પરીવાર જ જો જાહેર મા દબાણ કરશે તો દબાણ કોણ અને અન્ય ના દબાણ દુર કરશે
ખેડબ્રહ્મા જુના રોડ પરના દબાણો તારીખ 11 11 2025 ના રોજ સીટી સર્વે વિભાગ દ્વારા અને નગરપાલિકા કર્મચારીઓ જોડે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ સરદાર ચોક ખાતે કેટલાક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને તેઓના પરિવાર દ્વારા જાહેરમાં દબાણ કરી અને બેઠા છે તેઓનું દબાણ કોણ દૂર કરશે શું આ પ્રોટોકોલ નો ભંગ નથી ચૂંટાયેલા સદસ્ય ના પરિવાર દ્વારા નગરપાલિકામાં પોતાનું સ્વાર્થ માટે બીલો રજૂ કરે છે કેટલા અંશે વ્યાજબી છે
Author: Najar News
Post Views: 159








Total Users : 782224
Total views : 33761478