best news portal development company in india

લો બોલો…હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એક તરફ સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે 🤪 ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર નગરપાલિકા ઘ્વારા જનરલ હોસ્પિટલના કોટ ઉપર ગંદકી ના કરવાના ચિત્રો દોરવામાં આવ્યા છે. અને તે બેનર નીચે જ ગંદકી કરવામાં આવે છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વચ્છતા બેનર નીચે જ ગંદકી

નજર ન્યૂજ | ખેડબ્રહ્મા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એક તરફ સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના બેનર નીચે ગંદકીના ઢગ લાગ્યા છે

ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વચ્છતા બેનર નીચે જ ગંદકીખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર નગરપાલિકા ઘ્વારા જનરલ હોસ્પિટલના કોટ ઉપર ગંદકી ના કરવાના ચિત્રો દોરવામાં આવ્યા છે. અને તે બેનર નીચે જ ગંદકી કરવામાં આવે છે

ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર નગરપાલિકા ઘ્વારા જનરલ હોસ્પિટલના કોટ ઉપર ગંદકી ના કરવાના ચિત્રો દોરવામાં આવ્યા છે. અને તે બેનર નીચે જ ગંદકી કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई