ઝાલોદ નગરપાલિકા, જી.દાહોદ ખાતે ફરજ બજાવતા (૧) કરાર આધારીત એન્જિનિયર જયેશકુમાર જયંતીલાલ પટેલ (૨) પ્રજાજન મનુભાઇ ચંદુભાઇ વસૈયા રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયેલ,
જે આવાસના હપ્તા ફરિયાદીના બેન્ક ખાતામાં જમા થતાં આરોપીએ લાંચ માંગી હતી.
Post Views: 5



